Skip to content
માર્ક ૨:૨૭-૨૮

માર્ક ૨:૨૭-૨૮

૨૭
તેમણે તેઓને કહ્યું કે, ‘વિશ્રામવાર માણસને અર્થે થયો, માણસ વિશ્રામવારને અર્થે નહિ;
૨૮
માટે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે.’”

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0