Skip to content
માર્ક ૧:૧૨-૧૩

માર્ક ૧:૧૨-૧૩

૧૨
તરત આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા;
૧૩
અરણ્યમાં ચાળીસ દિવસ સુધી શેતાનથી તેમનું પરીક્ષણ થયું; ત્યાં જંગલી પશુઓ સાથે તેઓ હતા; અને સ્વર્ગદૂતોએ તેમની સેવા કરી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options