મુખ્ય સામગ્રી પર જાઓ
લેવીય ૧૧:૧-૨

શુદ્ધ અને અશુદ્ધના નિયમોનો પરિચય

લેવીય ૧૧:૧-૨
યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,
“ઇઝરાયલી લોકોને કહે, ‘પૃથ્વી પરનાં સર્વ પશુઓમાંથી જે પશુઓ તમારે ખાવા માટે ઉપયોગમાં લેવા તે આ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options