Skip to content
ન્યાયાધીશો ૧૩:૧-૨

પલિસ્તીઓ દ્વારા ઇઝરાયલ પર દમન

ન્યાયાધીશો ૧૩:૧-૨
૧
ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેમણે ચાળીસ વર્ષ સુધી તેઓને પલિસ્તીઓના હાથમાં સોંપ્યાં.
૨
ત્યાં દાનના કુંટુબનો સોરાહનો રહેવાસી માનોઆ નામનાં એક માણસ હતાં. તેની પત્નીને સંતાન તથા ન હતાં.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options