Skip to content
યાકૂબનો ૩:૯-૧૨

યાકૂબનો ૩:૯-૧૨

તેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલાં મનુષ્યોને શાપ પણ આપીએ છીએ.
૧૦
એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.
૧૧
શું ઝરો એક જ મુખમાંથી મીઠું તથા કડવું પાણી આપે છે?
૧૨
મારા ભાઈઓ, શું અંજીરી જૈતૂન વૃક્ષનું ફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમ જ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options