Skip to content
યશાયા ૩૧:૬-૭

પશ્ચાત્તાપનું આહ્વાન

યશાયા ૩૧:૬-૭
૬
હે ઇઝરાયલના લોકો જેમની સામેથી તમે મુખ ફેરવી લીધું છે તેમની તરફ પાછા ફરો.
૭
કેમ કે, તે દિવસે તેઓ દરેક પોતાના હાથોએ બનાવેલી ચાંદીની અને સોનાની પાપરૂપી મૂર્તિને ફેંકી દેશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options