મુખ્ય સામગ્રી પર જાઓ
હોશિયા ૩:૪-૫

ઇઝરાયલની ઉજ્જડતા અને ભાવિ આશાનો અર્થ

હોશિયા ૩:૪-૫
કેમ કે ઇઝરાયલી લોકો ઘણા દિવસો સુધી રાજા વગર, રાજકુમારો વગર, બલિદાન વગર, ભજનસ્તંભ વગર, એફોદ વગર કે ઘરની મૂર્તિઓ વગર રહેશે.
ત્યારબાદ ઇઝરાયલી લોકો પાછા આવીને યહોવાહ પોતાના ઈશ્વરની અને પોતાના રાજા દાઉદની શોધ કરશે. અને પાછલા દિવસોમાં તેઓ ભયસહિત યહોવાહની આગળ આવશે અને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options