Skip to content
હબાક્કુક ૩:૧-૨

શીર્ષક અને જાગૃતિ માટેની પ્રાર્થના

હબાક્કુક ૩:૧-૨
હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોથ.
હે યહોવાહ, તમારા વિષે મેં બયાન સાંભળ્યું છે અને મને બીક લાગી. યહોવાહ, ચાલ્યા જતા સમયોમાં તમારા કામનું પુનર્જીવન કરો; આ વર્ષોમાં તેને પ્રગટ કરો; તમારા ક્રોધમાં પણ દયાને યાદ કરો!
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options