Skip to content
ઊત્પત્તિ ૨૬:૩૪-૩૫

એસાવ હિત્તી સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે

ઊત્પત્તિ ૨૬:૩૪-૩૫
૩૪
જયારે એસાવ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેણે હિત્તી બેરીની દીકરી યહૂદીથ તથા હિત્તી એલોનની દીકરી બાસમાથ સાથે લગ્ન કર્યા.
૩૫
પણ આ સ્ત્રીઓએ ઇસહાક તથા રિબકાને દુઃખી કર્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options