Skip to content
ઊત્પત્તિ ૨૩:૧૯-૨૦

સારાહને મખપેલામાં દફનાવવામાં આવે છે

ઊત્પત્તિ ૨૩:૧૯-૨૦
૧૯
તે પછી, ઇબ્રાહિમે કનાન દેશનું મામરે જે હેબ્રોન છે, તેની આગળ, માખ્પેલાના ખેતરની ગુફામાં પોતાની મૃત પત્ની સારાને દફનાવી.
૨૦
હેથના દીકરાઓએ ઇબ્રાહિમને કબ્રસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો આપ્યો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options