Skip to content
ઊત્પત્તિ ૧૬:૧૫-૧૬

ઇશ્માએલનો જન્મ

ઊત્પત્તિ ૧૬:૧૫-૧૬
૧૫
હાગારે ઇબ્રામના દીકરાને જન્મ આપ્યો અને ઇબ્રામે હાગારથી જન્મેલા તેના દીકરાનું નામ ઇશ્માએલ પાડ્યું.
૧૬
જયારે હાગારે ઇશ્માએલને જન્મ આપ્યો ત્યારે ઇબ્રામ છ્યાસી વર્ષનો હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options