Skip to content
ઊત્પત્તિ ૧:૩-૫

પહેલો દિવસ: પ્રકાશ અને અંધકાર

ઊત્પત્તિ ૧:૩-૫
૩
ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું.
૪
ઈશ્વરે અજવાળું જોયું કે તે સારું છે. તેમણે અજવાળું તથા અંધારું અલગ કર્યાં.
૫
ઈશ્વરે અજવાળાંને “દિવસ” અને અંધારાને “રાત” કહ્યું. આમ સાંજ થઈ તથા સવાર થઈ, પ્રથમ દિવસ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options