Skip to content
ઊત્પત્તિ ૧:૧-૨

સૃષ્ટિના સર્જનનું પ્રારંભિક કાર્ય

ઊત્પત્તિ ૧:૧-૨
૧
પ્રારંભે ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં.
૨
પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options