એઝરા ૨:૩૬-૩૯
૩૬
¶ યાજકોનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના કુટુંબના, યદાયાના વંશજો: નવસો તોંતેર.
૩૭
ઈમ્મેરના વંશજો: એક હજાર બાવન.
૩૮
પાશહૂરના વંશજો: એક હજાર બસો સુડતાળીસ.
૩૯
હારીમના વંશજો: એક હજાર સત્તર.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0