Skip to content
નિર્ગમન ૩:૧૧-૧૨

મૂસાનો પ્રથમ વાંધો: હું કોણ છું?

નિર્ગમન ૩:૧૧-૧૨
૧૧
પરંતુ મૂસાએ ઈશ્વરને કહ્યું, “હું તે કોણ કે ફારુનની પાસે જઈને ઇઝરાયલીઓને મિસરમાંથી બહાર કાઢી લાવું?”
૧૨
પણ ઈશ્વરે કહ્યું, “હું અવશ્ય તારી સાથે જ હોઈશ. અને મેં જ તને મોકલ્યો છે, એની નિશાની તારા માટે એ થશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર લઈ આવશે પછી તમે સૌ આ પર્વત પર મારી ભક્તિ કરશો.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options