Skip to content
નિર્ગમન ૨૨:૧૬-૧૭

જાતીય દુર્વ્યવહાર અંગેના નિયમો

નિર્ગમન ૨૨:૧૬-૧૭
૧૬
જો કોઈ માણસ અપરિણીત કુમારિકાને લલચાવીને તેની સાથે સંબંધ બાંધે, તો તેનું પારંપારિક મૂલ્ય ચૂકવીને તે તેની સાથે લગ્ન કરે.
૧૭
જો તેનો બાપ તેની સાથે લગ્ન કરાવવાની ના પાડે, તો કુમારિકાના પારંપારિક મૂલ્ય જેટલું નાણું આપવાનું રહે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options