Skip to content
નિર્ગમન ૨૨:૧૪-૧૫

ઋણ અને ભાડે લીધેલી વસ્તુઓ અંગેના નિયમો

નિર્ગમન ૨૨:૧૪-૧૫
૧૪
અને જો કોઈ માણસ પોતાના પડોશી પાસેથી કોઈ પશુ ઉછીનું માગી લે અને તેનો માલિક તેની સાથે ના હોય એવા સંજોગોમાં તેને કશી ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પૂરેપૂરો બદલો ભરપાઈ કરી આપવો.
૧૫
માલિક તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફક્ત ભાડું ચૂકવવાનું રહે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options