મુખ્ય સામગ્રી પર જાઓ
પુનર્નિયમ ૧૬:૨૧-૨૨

મૂર્તિપૂજા પર પ્રતિબંધ

પુનર્નિયમ ૧૬:૨૧-૨૨
૨૧
તમે યહોવાહ તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો.
૨૨
તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options