Skip to content
પુનર્નિયમ ૧૦:૬-૭

મુસાફરી અને હારુનનું મૃત્યુ

પુનર્નિયમ ૧૦:૬-૭
૬
ઇઝરાયલી લોકો બેરોથ બેની યાકાનથી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારુનનું મૃત્યુ થયું, તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજકપદની સેવા બજાવી.
૭
ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી, ગુદગોદાથી યોટબાથાહ જે પાણીના ઝરણાંનો પ્રદેશ છે ત્યાં આવ્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options