Skip to content
કલોસ્સીઓને પત્ર ૪:૭-૯

પાઉલના દૂતો અને સેવાકાર્યની ટીમ

કલોસ્સીઓને પત્ર ૪:૭-૯
૭
પ્રભુમાં વહાલા ભાઈ, વિશ્વાસુ સેવક તથા સાથીદાસ તુખિકસ મારા વિષેની બધી માહિતી તમને આપશે.
૮
તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.
૯
તેની સાથે તમારા વિશ્વાસુ તથા વહાલો ભાઈ ઓનેસીમસને પણ મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options