Skip to content
પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૩૦-૩૧

રોમમાં સુવાર્તાનો અવિરોધ પ્રચાર

પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૩૦-૩૧
૩૦
(પાઉલ) પોતાના ભાડાના ઘરમાં બે વર્ષ સુધી રહ્યો, જેઓ તેને ત્યાં આવતા તે સર્વનો તે આવકાર કરતો હતો.
૩૧
તે પૂરી હિંમતથી તથા અટકાવ સિવાય ઈશ્વરના રાજ્ય વિષે તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેનાં વચનોનો ઉપદેશ કરતો હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options