Skip to content
2 તિમોથીને ૨:૧-૨

સેવાકાર્ય માટે કૃપાથી બળવાન થવું

2 તિમોથીને ૨:૧-૨
૧
માટે, મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા.
૨
જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તેં મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options