Skip to content
2 થેસ્સલોનિકીઓને ૧:૧૧-૧૨

યોગ્યતા અને મહિમા માટે પ્રાર્થના

2 થેસ્સલોનિકીઓને ૧:૧૧-૧૨
૧૧
તેથી અમે તમારા માટે નિરંતર પ્રાર્થીએ છીએ કે, આપણા ઈશ્વર તમને આ તેડાને યોગ્ય ગણે, અને ભલાઈ કરવાની તમારી સઘળી ઇચ્છા અને વિશ્વાસના કામને સામર્થ્યથી સંપૂર્ણ કરે;
૧૨
જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા પ્રમાણે, આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં ગૌરવવાન થાય અને તમે તેઓમાં મહિમાવાન થાવ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options