Skip to content
2 રાજઓ ૨૨:૧-૨

યોશિયાનો ન્યાયી રાજ્યકાળ શરૂ થાય છે

2 રાજઓ ૨૨:૧-૨
યોશિયા રાજ કરવા લાગ્યો, ત્યારે તે આઠ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં એકત્રીસ વર્ષ સુધી રાજ કર્યું. તેની માતાનું નામ યદીદા હતું. તે બોસ્કાથના અદાયાની દીકરી હતી.
તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે તેના પિતૃ દાઉદને માર્ગે ચાલ્યો અને ડાબે કે જમણે ફર્યો નહિ.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options