મુખ્ય સામગ્રી પર જાઓ
2 રાજઓ ૧૩:૨૦-૨૧

એલિશાનું મૃત્યુ અને મરણોત્તર ચમત્કાર

2 રાજઓ ૧૩:૨૦-૨૧
૨૦
ત્યાર બાદ એલિશાનું મરણ થયું અને તેઓએ તેને દફ્નાવ્યો. હવે વર્ષ શરૂ થતાં મોઆબીઓની ટોળીઓ દેશ પર આક્રમણ કરતી હતી.
૨૧
તેઓ એક માણસને દફનાવતા હતા, ત્યારે તેઓએ મોઆબીઓની ટોળી આવતી જોઈને તે મૃતદેહને એલિશાની કબરમાં ફેંકી દીધો. તે માણસનો મૃતદેહ એલિશાનાં હાડકાંને અડકતાંની સાથે જ તે સજીવન થયો. અને ઊઠીને પોતાના પગ પર ઊભો થઈ ગયો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options