Skip to content
2 કરિંથીઓને ૬:૧-૨

ઈશ્વરની કૃપાનો યોગ્ય ઉપયોગ કરવા વિનંતી

2 કરિંથીઓને ૬:૧-૨
અમે, તેમની સાથે કામ કરનારા, તમને વિનંતી કરીએ છીએ, કે તમે ઈશ્વરની કૃપાનો સ્વીકાર કર્યો છે તેને વ્યર્થ થવા દેશો નહિ.
કેમ કે તે કહે છે કે, ‘મેં માન્યકાળમાં તારું સાંભળ્યું, અને ઉદ્ધારના દિવસમાં મેં તને સહાય કરી; જુઓ, અત્યારે જ માન્યકાળ છે, અત્યારે જ ઉદ્ધારનો દિવસ છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options