Skip to content
2 કરિંથીઓને ૧૩:૧૧-૧૪

છેલ્લાં ઉત્તેજનો અને આશીર્વચન

2 કરિંથીઓને ૧૩:૧૧-૧૪
૧૧
અંતે, ભાઈઓ, આનંદ કરો, પુનઃસ્થાપિત થવા પ્રયત્ન કરો, ઉત્તેજન પામો, એક મતના થાઓ, શાંતિમાં રહો; પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહો.
૧૨
પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.
૧૩
સર્વ સંતો તમને ક્ષેમકુશળ કહે છે.
૧૪
પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમારાં સર્વની સાથે રહો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options