2 કરિંથીઓને ૧૩:૧૧-૧૩
૧૧
¶ અંતે, ભાઈઓ, આનંદ કરો, પુનઃસ્થાપિત થવા પ્રયત્ન કરો, ઉત્તેજન પામો, એક મતના થાઓ, શાંતિમાં રહો; પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહો.
૧૨
પવિત્ર ચુંબનથી એકબીજાને સલામ કહેજો.
૧૩
¶ સર્વ સંતો તમને ક્ષેમકુશળ કહે છે.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0
Settings