મુખ્ય સામગ્રી પર જાઓ
2 કરિંથીઓને ૧:૨૩-૨૪

વિલંબનું સેવાકીય કારણ

2 કરિંથીઓને ૧:૨૩-૨૪
૨૩
હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી;
૨૪
અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહિ, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ; કેમ કે તમે વિશ્વાસથી દૃઢ રહો છો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options