Skip to content
1 કરિંથીઓને ૧૧:૧-૨

પાઉલ ખ્રિસ્તને અનુસરે છે તેમ તેનું અનુકરણ કરો

1 કરિંથીઓને ૧૧:૧-૨
૧
જેમ હું ખ્રિસ્તને અનુસરુ છું તેમ તમે મને અનુસરો.
૨
વળી તમે બધી બાબતોમાં મારું સ્મરણ કરો છો અને જેમ મેં તમને જે આજ્ઞાઓ આપી, તે પ્રમાણે દ્રઢતાથી પાલન કરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options