Skip to content
1 કાળવ્રત્તાંત ૯:૧૦-૧૩

યરુશાલેમમાં સેવા કરતા યાજકો

1 કાળવ્રત્તાંત ૯:૧૦-૧૩
૧૦
યાજકો; યદાયા, યહોયારીબ તથા યાખીન.
૧૧
અહિટૂબના દીકરા મરાયોથના દીકરા સાદોકના દીકરા મશુલ્લામના દીકરા હિલ્કિયાનો દીકરો અઝાર્યા ઈશ્વરના ઘરનો કારભારી હતો.
૧૨
માલ્કિયાના દીકરા પાશહૂરના દીકરા યરોહામનો દીકરો અદાયા. ઈમ્મેરના દીકરા મશિલ્લેમિથના દીકરા મશુલ્લામના દીકરા યાહઝેરાના દીકરા અદીએલનો દીકરો માસાય.
૧૩
તેઓના સગાંઓ, પોતાના પિતૃઓના કુટુંબનાં આગેવાનો એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના ઘરની સેવાના કામમાં ઘણાં કુશળ પુરુષો હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options