Skip to content
1 કાળવ્રત્તાંત ૮:૨૧-૨૫

1 કાળવ્રત્તાંત ૮:૨૧-૨૫

૨૧
અદાયા, બરાયા તથા શિમ્રાથ તે શિમઈના દીકરાઓ.
૨૨
શાશાકના દીકરાઓ; યિશ્પાન, એબેર, અલીએલ,
૨૩
આબ્દોન, ઝિખ્રી, હાનાન,
૨૪
હનાન્યા, એલામ, આન્થોથિયા,
૨૫
યિફદયા અને પનુએલ એ શાશાકના પુત્રો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options