Skip to content
1 કાળવ્રત્તાંત ૭:૩૨-૩૩

1 કાળવ્રત્તાંત ૭:૩૨-૩૩

૩૨
હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.
૩૩
યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options