1 કાળવ્રત્તાંત ૩:૧૪-૧૫
૧૪
મનાશ્શાનો દીકરો આમોન અને આમોનનો દીકરો યોશિયા હતો.
૧૫
¶ યોશિયાના દીકરાઓ; તેનો જયેષ્ઠ દીકરો યોહાનાન, બીજો દીકરો યહોયાકીમ, ત્રીજો દીકરો સિદકિયા તથા ચોથો દીકરો શાલ્લુમ.
બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0