Skip to content
1 કાળવ્રત્તાંત ૩:૫-૯

યરુશાલેમમાં જન્મેલા દાઉદના પુત્રો

1 કાળવ્રત્તાંત ૩:૫-૯
૫
વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથશેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.
૬
દાઉદના બીજા નવ દીકરાઓ; ઈબ્હાર, અલિશામા, અલિફેલેટ,
૭
નોગા, નેફેગ, યાફીઆ,
૮
અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.
૯
તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options