Skip to content
1 કાળવ્રત્તાંત ૨૪:૭-૧૯

1 કાળવ્રત્તાંત ૨૪:૭-૧૯

પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી.
ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,
૧૦
સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,
૧૧
નવમી યેશૂઆની, દસમી શખાન્યાની,
૧૨
અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની,
૧૩
તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની,
૧૪
પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
૧૫
સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,
૧૬
ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની,
૧૭
એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની,
૧૮
ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
૧૯
ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options