1 કાળવ્રત્તાંત ૨૪:૧૫-૧૯
૧૫
સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,
૧૬
ઓગણીસમી પથાહ્યાની, વીસમી હઝકિયેલની,
૧૭
એકવીસમી યાખીનની, બાવીસમી ગામૂલની,
૧૮
ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
૧૯
¶ ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.
Settings