મુખ્ય સામગ્રી પર જાઓ
1 કાળવ્રત્તાંત ૨૩:૩-૫

લેવીઓની વસતિગણતરી અને વર્ગીકરણ

1 કાળવ્રત્તાંત ૨૩:૩-૫
ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.
તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.
ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options