Skip to content
1 કાળવ્રત્તાંત ૨૩:૧-૨

દાઉદ સુલેમાનની નિમણૂક કરે છે અને આગેવાનો ભેગા કરે છે

1 કાળવ્રત્તાંત ૨૩:૧-૨
૧
જયારે દાઉદ ઘણો વૃદ્ધ થયો. ત્યારે તેણે રાજપદેથી નિવૃત્તિ લીધી. અને તેણે તેના પુત્ર સુલેમાનને ઇઝરાયલ પર રાજા તરીકે નીમ્યો.
૨
દાઉદે ઇઝરાયલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options