Skip to content
1 કાળવ્રત્તાંત ૨:૯-૧૭

દાઉદ સુધી લઈ જતી પેરેસની વંશાવળી

1 કાળવ્રત્તાંત ૨:૯-૧૭
૯
હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.
૧૦
રામનો દીકરો આમ્મીનાદાબ, આમ્મીનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.
૧૧
નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.
૧૨
બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.
૧૩
યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ,
૧૪
ચોથો નથાનએલ, પાંચમો રાદાય,
૧૫
છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.
૧૬
તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.
૧૭
અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options