Skip to content
1 કાળવ્રત્તાંત ૨:૪૬-૪૭

1 કાળવ્રત્તાંત ૨:૪૬-૪૭

૪૬
કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.
૪૭
યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options