મુખ્ય સામગ્રી પર જાઓ
1 કાળવ્રત્તાંત ૧:૫૧-૫૪

અદોમના સરદારો

1 કાળવ્રત્તાંત ૧:૫૧-૫૪
૫૧
હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,
૫૨
ઓહોલીબામાહ, એલા, પીનોન,
૫૩
કનાઝ, તેમાન, મિબ્સાર,
૫૪
માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options