Skip to content
1 કાળવ્રત્તાંત ૨:૧-૨

ઇઝરાયલના બાર પુત્રો

1 કાળવ્રત્તાંત ૨:૧-૨
૧
ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,
૨
દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.

બાઇબલનો પાઠ: Indian Revised Version (Gujarati), © 2019 Bridge Connectivity Solutions Pvt. Ltd. · CC BY-SA 4.0