Skip to content
1 કાળવ્રત્તાંત ૧:૧૭-૨૩

1 કાળવ્રત્તાંત ૧:૧૭-૨૩

૧૭
શેમના દીકરા: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.
૧૮
આર્પાકશાદનો દીકરો શેલા, શેલાનો દીકરો એબેર.
૧૯
એબેરના બે દીકરા હતા: પેલેગ અને યોકટાન. પેલેગના સમયમાં પૃથ્વીના વિભાગ થયા હતા.
૨૦
યોકટાનના વંશજો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરાહ,
૨૧
હદોરામ, ઉઝાલ, દિકલાહ,
૨૨
એબાલ, અબિમાએલ, શેબા,
૨૩
ઓફીર, હવીલા અને યોબાબ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options