1 કાળવ્રત્તાંત ૧:૮-૧૬
૮
¶ હામના દીકરા: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.
૯
કૂશના દીકરા: સબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના દીકરા: શેબા તથા દેદાન.
૧૦
કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો.
૧૧
¶ મિસરાઈમ એ લૂદીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,
૧૨
પાથરુસીમ, કાસ્લુહીમ પલિસ્તીઓના પૂર્વજ તથા કાફતોરીમનો પૂર્વજ હતો.
૧૩
¶ કનાન પોતાના જયેષ્ઠ દીકરા સિદોન પછી હેથ,
૧૪
યબૂસી, અમોરી, ગિર્ગાશી,
૧૫
હિવ્વી, આર્કી, સિની,
૧૬
આર્વાદી, સમારી તથા હમાથીઓનો પૂર્વજ હતો.
Settings