Skip to content

Whore વિશે બાઇબલની કલમો

1 કલમ · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

  1. સ્ત્રી અથવા પુરુષ વેશ્યાની કમાણીને માનતા ઉતારવા માટે યહોવાહ તમારા ઈશ્વરના ઘરમાં લાવવા નહિ; કારણ કે એ બન્ને કમાણીને યહોવાહ તમારા ઈશ્વર ધિક્કારે છે.