Virtue વિશે બાઇબલની કલમો: Power 2 કલમો · 2 પાસાં "Virtue" શોધો બધાં 4 Excellence 2 Power 2 Power વિશે કલમો લૂક ૬:૧૯સર્વ લોકો ઈસુને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતા હતા; કેમ કે તેમનાંમાંથી પરાક્રમ નીકળીને સઘળાંને સાજાં કરતું હતું.લૂક ૮:૪૬પણ ઈસુએ કહ્યું કે, ‘કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.’”