મુખ્ય સામગ્રી પર જાઓ

Tyrannus વિશે બાઇબલની કલમો: An Ephesian. Paul taught in the school of, for two years.

2 કલમો · 1 પાસું

An Ephesian. Paul taught in the school of, for two years. વિશે કલમો

  1. પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.

  2. બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.