મુખ્ય સામગ્રી પર જાઓ

Tychicus વિશે બાઇબલની કલમો: Sent to Ephesus

3 કલમો · 5 પાસાં

"Tychicus" શોધો

Sent to Ephesus વિશે કલમો

  1. ¶ વળી મારી બાબતના સમાચાર અને મારી સ્થિતિ કેવી છે તે તમે પણ જાણો માટે તુખિકસ જે પ્રભુમાં મારો પ્રિય ભાઈ તથા પ્રભુમાં વિશ્વાસુ સેવક છે તે તમને સર્વ માહિતી આપશે.

  2. તમે અમારી પરિસ્થિતિ જાણો અને તે તમારાં હૃદયોને દિલાસો આપે, તેટલાં જ માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.

  3. મેં તુખિકસને એફેસસ મોકલ્યો છે.