મુખ્ય સામગ્રી પર જાઓ

Trumpet વિશે બાઇબલની કલમો: The feast of trumpets celebrated by blowing of

2 કલમો · 46 પાસાં

"Trumpet" શોધો

The feast of trumpets celebrated by blowing of વિશે કલમો

  1. “ઇઝરાયલના લોકોને કહે કે સાતમા માસના પહેલા દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી અને પવિત્ર મેળાવડો કરવો.

  2. ¶ સાતમાં મહિનાના પ્રથમ દિવસે તમારે યહોવાહના આદરમાં પવિત્રસભા રાખવી. રોજનું નિયત કામ કરવું નહિ. તે દિવસ તમારે માટે રણશિંગડાં વગાડવાનો છે.